એક તરંગ હલકી દોરી પર ગતિ કરે છે. તરંગનું સમીકરણ $Y = A \sin (kx - \omega t + 30^o)$ છે. તે $x = 0$ આગળ હલકી દોરીના છેડે બાંધેલી ભારે દોરી પરથી પરાવર્તિત થાય છે. જો આપાત ઊર્જાના $64\%$ પરાવર્તિત થતા હોય,તો પરાવર્તિત તરંગનું સમીકરણ શું હશે?

  • A
    $Y = 0.8 A \sin (kx - \omega t + 30^o + 180^o)$
  • B
    $Y = 0.8 A \sin (kx + \omega t + 30^o + 180^o)$
  • C
    $Y = 0.8 A \sin (kx + \omega t - 30^o)$
  • D
    $Y = 0.8 A \sin (kx + \omega t + 30^o)$

Explore More

Similar Questions

સમીકરણ $y = a \sin bx \sin \omega t$ એ સ્થિત તરંગ (stationary wave) દર્શાવે છે. ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર કેટલું થાય?

સ્થિર તરંગમાં નિસ્પંદ બિંદુ (node) ની બંને બાજુએ આવેલા બે કણો વચ્ચેનો કળા તફાવત ... $^o$ છે.

સ્થિર તરંગમાં નોડ (node) અને એન્ટી-નોડ (anti-node) પર કંપવિસ્તારના મૂલ્યો જણાવો.

સમાન કંપવિસ્તાર અને સમાન આવૃત્તિ ધરાવતા બે પ્રગામી તરંગો એક દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ પામીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે,જેનું સમીકરણ $y = (10 \cos \pi x \sin \frac{2 \pi t}{T}) \, cm$ છે. $x = \frac{4}{3} \, cm$ પર રહેલા કણનો કંપવિસ્તાર ........ $cm$ હશે.

$1.21 \ Å$ નું અંતર ધરાવતા બે પરમાણુઓ વચ્ચે $3$ નિસ્પંદ બિંદુઓ (nodes) અને $2$ પ્રસ્પંદ બિંદુઓ (antinodes) ધરાવતું સ્થિત તરંગ રચાય છે. સ્થિત તરંગની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo